Archive for January, 2010

Matru bhasha Vandana Yatra

Dear Bloggers, Hello everybody!I am Manisha Manish and I with my Bhabhi Batul  and other family members are managing the blog for ‘Bhai’ . He is tavelling all over Gujarat for the ‘Matru bhasha vandana’ program as we all know. I would like to request you to participate in this program  and contribute in any way [...]

Continue reading »

Matru Bhasha Vandana

હે ગુજરાતીઓ! આ છેલ્લી ટ્રેન છે Gunvant Shah ટૂંકમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ હોય એ સહજ બાબત છે. એનો વિવાદ ભારતમાં છે તેના મૂળમાં આપણું ગુલામી માનસ (કોલોનિયલ માઇન્ડ) કામ કરી રહ્યું છે. દુનિયાનો કોઇ પણ કેળવણીકાર આ બાબતે અવઢવમાં નથી. આવું લખવા પાછળ અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ નથી. અંગ્રેજી ભાષા પ્રત્યે મને અઢળક પ્રેમ [...]

Continue reading »

The Idea of Matrubhasha vandan yatra

માતૃભાષા વંદના યાત્રાનું બીજ કઈ રીતે રોપાયું ? Matrix News દક્ષિણ ભારતની એક અંગ્રેજી માધ્યમની શાળામાં માતૃભાષા તેલુગુમાં વાત કરનાર ભૂલકાંઓને ગળામાં ‘સોરી’ લખેલું પાટિયું લટકાવી શાળામાં ફરવું પડયું હતું. માતૃભાષા ઉપરના આ કુઠારાઘાતથી વ્યથિત ચિંતક ગુણવંતભાઈ શાહને માતૃભાષાના ગૌરવ માટે ચળવળ શરૂ કરવાનો વિચાર આવ્યો અને એ રીતે માતૃભાષા વંદનાયાત્રાનું આયોજન થયું.

Continue reading »

Details of the program

સાત ઉપયાત્રાઓ નિકળશે ૧. ઉપલેટા-જુનાગઢ-ગોંડલ ૨. ધ્રોલ-પડધરી-રાજકોટ ૩. ભાવનગર-સણસોરા-આટકોટ-રાજકોટ ૪. કલોલ-અમદાવાદ-ગાંધીનગર ૫. ભૂજ-અંજાર-આદપિુર-ગાંધીધામ-રાજકોટ ૬. કલોલ-મહેસાણા ૭. મરિયમપુરા- વલ્લભવિધ્યાનગર

Continue reading »

Matru bhasha Vandana program

નરસિંહથી નર્મદ : માતૃભાષા વંદનાયાત્રાને અઢળક ઉમળકો ભાસ્કર ન્યૂઝ . વડોદ༯div> માતૃભાષા ગુજરાતી ભાષાને બચાવવા અને તેના જતન-જાગૃતિના હેતુથી ગુજરાતના જાણીતા વિચારક અને આદરણીય શિક્ષક ડો.ગુણવંત શાહના નેતૃત્વ હેઠળ ગાંધી નિવૉણ દિન તા.૩૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી ‘માતૃભાષા વંદના યાત્રા’નું આયોજન કરાયું છે. ગાંધી નિવૉણદિને જુનાગઢથી શરૂ થઈને સુરત ખાતે પૂર્ણ થનારી માતૃભાષા વંદનાયાત્રાને સમગ્ર [...]

Continue reading »

ARJUNA, ASOKA AND THE ATOM BOMB

What form would Krishna take if he were to appear today? For which collective ambition should he appear as the man of the age, and fulfill the work of an incarnation? Humanity today is harassed, and lives under tension. Therefore, it craves peace. Humanity, in its entirety, is passing through a condition of despair. On [...]

Continue reading »

Follow

Get every new post delivered to your Inbox.

Join 178 other followers