વાલ્મીકિ રામાયણના રામ નિતાંત મનુષ્ય છે. રામચરિતમાનસના રામ વિષ્ણુના અવતાર છે અને અધ્યાત્મ રામાયણના રામ સાક્ષાત્ વિષ્ણુ છે. વાલ્મીકિ રામાયણમાં રામ પોતે સ્પષ્ટ શબ્દોમાં પોતાને મનુષ્ય તરીકે ઓળખાવે છે. લંકાવિજય પછી સીતાની અગ્નિપરીક્ષા થઇ ત્યારે દેવતાઓ રામને કહે છે: ‘આપ તો સાક્ષાત્ પરબ્રહ્ન છો.’ રામ જવાબમાં દેવોને કહે છે: ‘હું તો મારી જાતને મનુષ્ય અને [...]
Archive for January, 2012
23 Jan
ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન, Divya Bhasker, 22-1-2012
માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઇ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઇને એ મંદિરે પહોંચી જાય છે. મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહીં કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહીં. ભગવાનને દાનપેટીમાં [...]
4 Jan
Gunvant Shah and Shri Moraribapu in Ahmedabad
Shri Moraribapu ni upsthiti ma Gunvant Shah’s Lecture on ” Ram nu Manushyatva” On 7-1-2012 Time : 5 pm Place : Gujarati sahitya Parishad , R.V Pathak sabhagruha, Ahmedabad
2 Jan
રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’ Divya Bhasker, 1-1-2012
રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’ બાપુની રામકથા સાંભળ્યા વગર મરવવું એ ભયંકર ખોટનો ધંધો છે : ડૉ. ગુણવંત શાહ ‘ રામ કથા નરવી અને નિવડેલી કથા છે.રામ કથા ધાર્મિક નથી, રામ કથા એક શિબિર છે, સેતુ બંધની કથા છે. આપણે રામના ઉપાસક થવાનું છે, સત્યના ઉપાસક થવાનું છે.’ સર સયાજીરાવ [...]
1 Jan
ઉત્તરપ્રદેશ કે પ્રશ્નપ્રદેશ? Divya Bhasker, 1-1-2012
મુસ્લિમોના પ્રશ્નો દેશના પ્રશ્નોથી સાવ અલગ હોય એ રીતે એમને વેગળા ને વેગળા રાખીને એમના ખાસ હિતેચ્છુ હોવાની હરીફાઇ રાહુલ, મુલાયમ અને માયાવતી વચ્ચે ચાલી રહી છે. શું મુસ્લિમો દેશના નોર્મલ નાગરિકો નહીં બને? વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં પદયાત્રા દરમિયાન વિનોબાજીએ જાહેર પ્રવચનમાં કહેલું: યહ ઉત્તરપ્રદેશ નહીં પ્રશ્નપ્રદેશ હૈ. વિનોબાજી કેટલા સાચા હતા તેની [...]
Recent Comments