આદરણિય શ્રી ગુણવંત ભાઈ
આજે તમારો લેખ વાંચ્યો ઘણા લાંબા સમયે તમે મુસ્લિમોને ખુબ ઉપયોગી સલાહ આપી. કાશ ! તમારા જેવા વિચારક પૂરૂષ કોંગ્રેસ અને બીજા તમામ રાજકિય પ્ક્ષોમાં પેદા થયા હોત તો ભારત અને ભારત ના મુસ્લિમોની દશા ઘણી જ સારી હોત પણ ખેર જાગ્યા ત્યાંથી સવાર આપનો ખુબ ખુબ આભાર
આપને એક નમ્ર વિનંતિ ગુજરાત ટૂ ડે ના છેલ્લા ૫ રવીવારની પુર્તિના લેખો વાંચશો તો આપને મહંમદ પયગંબર સાહેબ ની ઉદારતા વિષે ઘણું જાણવા મળશે. આપ એ વાંચ્યા પછી એકાદો લેખ પણ લખવા પ્રેરાશો કે જો મહંમદ સાહેબ આટલી ઉદારતા દાખવી શકે તો મુસ્લિમો કેમ નહિં ?
ફરી વખત આભાર
તા.ક.આપના જેવા વિચારક પૂરૂષ ની મુસ્લિમ સમાજ ને પણ જરૂર છે.
ગુણવંતભાઈ એ રાજકીય પક્ષ કે મુસ્લિમ સમાજ માં પેદા થવાની શી જરૂર છે? એમના વિચારો કોઈ પણ જાતિ, ધર્મ કે પક્ષ યોગ્ય લાગે તો સ્વીકારી શકે છે. તેઓ હિંદુ સમાજમાં જન્મ્યા કે કોઈ રાજકીય પક્ષના સભ્ય ના થયા એ તો માત્ર એક સંયોગ છે. મુસ્લિમ, પારસી, શીખ કે ખ્રિસ્તી તરીકે જન્મ્યા હોત તો પણ અત્યારે કહે છે એ જ સત્ય આ જ ભાષામાં કહેત એ નિશંક છે.
જરૂર છે તો ફક્ત એટલી જ કે તેમના વિચારો હજુ જેમના સુધી પહોંચ્યા નથી એવા નિષ્પાપ લોકો સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય કરવું. બાકી સ્વાર્થી રાજકારણીઓ કે ધર્માંધ મહંત, મુલ્લા, પાદરી એમના વિચારો અપનાવે એવી મિથ્યા આશા રાખવી નહિ.
આ બાબત આપની વાતની ટીકા કરવા નહિ પણ આપની સુંદર અને નિખાલસ લાગણીના પ્રતિભાવમાં લખી છે.

પ્રિય હારૂનભાઈ,

ધન્યવાદ.
સંજય ઉપાધ્યાય .