Gunvant shah in GandhiNagar for Sahitya Parve

રામાયણનું ભાસ્ય લખતા હું ઘણુ શીખ્યો : ગુણવંત શાહ

Morari-Bapuપાટનગરમાં ચાલી રહેલા સાહિત્ય પર્વ દરમિયાન આજે સાહિત્યના શોખીન વસાહતીઓને ઘણું શીખવા મળ્યું હતું. કેમ કે, આજે મોરારિબાપુ, ચિંતક ગુણવંત શાહ અને કવિ સુરેશ દલાલે તેઓ પોતાના જીવનમાંથી શું શીખ્યા તેની વાતો મનખોલીને કરી હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત સાહિત્ય પર્વમાં આજનો દિવસ અનોખો બની રહ્યો હતો. 

ગુણવંત શાહે શ્રોતાઓને પ્રશ્ર કર્યો હતો કે, શું આપણે ઇરાદાપૂર્વક જીવીએ છીએ. તેમણે કહ્યું કે, હું ઇરાદાપૂર્વક જીવ્યો નથી. જો બીજો જન્મ મળે તો આ જીવનમાં કરેલી ભૂલોને સુધારી લઇશ. પરંતુ તેવું વચન આપી શકું નહીં કેમ કે, હું કોઇ સાધુ નથી. તેણે કહ્યું કે, રામ-સીતાના પવિત્ર સંબંધોમાંથી હું એટલું શીખ્યો છું કે, યુગલત્વ જેવો શ્રેષ્ઠ કોઇ સંબંધ નથી. આ ઉપરાંત રામાયણનું ભાસ્ય લખતા હું ઘણું શીખ્યો છું.

 

An event in Ghandhinagar on 16-12-2009

One thought on “Gunvant shah in GandhiNagar for Sahitya Parve

  1. sir
    namaskar…
    MRATU BHASHA yatra mate dhanyavad…
    as per rule of science when medium will change rays of light will little cross(VAKRI BHAVAN) like this in education MADHYAM BADALVA THI KNOWLEDGE NU VAKRI BHAVAN BHAVI PEDHI NE NUKSAN KARSE.
    CONGRATULATION FOR DIVYA BHASKAR ARTICLE
    SIR I prepare my thoughts about madhyam if i get yr e mail then i send to u.
    thank u.
    haresh bhutak
    teacher
    rajkot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s