Matru bhasha Vandana program

નરસિંહથી નર્મદ : માતૃભાષા વંદનાયાત્રાને અઢળક ઉમળકો

ભાસ્કર ન્યૂઝ . વડોદ༯div>

માતૃભાષા ગુજરાતી ભાષાને બચાવવા અને તેના જતન-જાગૃતિના હેતુથી ગુજરાતના જાણીતા વિચારક અને આદરણીય શિક્ષક ડો.ગુણવંત શાહના નેતૃત્વ હેઠળ ગાંધી નિવૉણ દિન તા.૩૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી ‘માતૃભાષા વંદના યાત્રા’નું આયોજન કરાયું છે. ગાંધી નિવૉણદિને જુનાગઢથી શરૂ થઈને સુરત ખાતે પૂર્ણ થનારી માતૃભાષા વંદનાયાત્રાને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ ઉત્સાહજનક સહકાર પ્રાપ્તથઈ રહ્યો છે. યાત્રાપથ પર અનેક સ્થળોએ જોડાનારી આઠ જેટલી ઉપયાત્રાઓએ જબરું આકર્ષણ જમાવ્યું છે. એ ઉપયાત્રાઓ ઉપલેટાથી , ધ્રોળથી, ભાવનગરથી, ભૂજથી, કલોલથી, મોડાસાથી અને મરિયમપુરાથી નીકળીને માતૃભાષાનો મહિમા રસ્તે આવનારાં સ્થળોએ રોકાઈને કરશે અને વિવિધ સ્થળોએ મુખ્ય યાત્રામાં જોડાઈ જશે.

યાત્રા દરમિયાન વલ્લભવિધ્યાનગરમાં , બારડોલીમાં અને સુરતમાં શિક્ષણ સંમેલનો યોજ્યાં છે, જેમાં જાણીતા શિક્ષણકારો ડો.રવીન્દ્ર દવે, ડો. મોતીભાઈ પટેલ, ડો. ભદ્રાયુ વછરાજાની, ડો. વિનોદ પટેલ, ડો. નાથુભાઈ પટેલ અને ડો. શશીકાંત શાહ ઉપસ્થિત રહેશે.

The details of this program will be put on the blog from time to time.Let us all put our efforts in making it  successful.  Manisha Manish

One thought on “Matru bhasha Vandana program

  1. Hats of to you and your team for Matrubhasha Vandan Yatra

    Gunvantbhai and all of our family thank and wish you all the

    best for,Gandhiji would have blessed and joined this Yatra,if

    he would have been alive to day.To him, as to to you and all

    of us,we WILL NOT let our Gujarati mother tongue to die

    or wither when stalwarts like you are amongst us.But one

    thing really pains me : WHY HAVE YOU IGNORED THE CITY

    OF PORBANDAR ,THE BIRTH PLACE OF MAHATMA GANDHIJI ?

    You are ill-advised by the organisers in this respect as the

    distance between Junagadh and Porbandar is surely with-

    in your compass and resorces. Please make necessary

    amend during this Yatra itself if possible but without fail

    in the Second such yatra.

    Your Gujrati brother from Maryland.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s