The Idea of Matrubhasha vandan yatra

માતૃભાષા વંદના યાત્રાનું બીજ કઈ રીતે રોપાયું ?

Matrix News

દક્ષિણ ભારતની એક અંગ્રેજી માધ્યમની શાળામાં માતૃભાષા તેલુગુમાં વાત કરનાર ભૂલકાંઓને ગળામાં ‘સોરી’ લખેલું પાટિયું લટકાવી શાળામાં ફરવું પડયું હતું. માતૃભાષા ઉપરના આ કુઠારાઘાતથી વ્યથિત ચિંતક ગુણવંતભાઈ શાહને માતૃભાષાના ગૌરવ માટે ચળવળ શરૂ કરવાનો વિચાર આવ્યો અને એ રીતે માતૃભાષા વંદનાયાત્રાનું આયોજન થયું.

Advertisements

3 thoughts on “The Idea of Matrubhasha vandan yatra

 1. Respected sir,
  I am really impressed with your this kind of efforts,because now its time to save our MOTHER TONGUE. One should love his own Mother tongue as it involves the word MOTHER in it. But now a day the person who speaks in Gujarati considered being rustic and people started jesting with him. I read some where that in Russia, people some times give curse to the nasty person by saying “ Jaa tu tari matrubhasha bhuli jay”. This shows the importance of mother tongue. Means every where mother tongue is imperative.
  I met one pediatric Doctor, as per him we should give education to our kid in the language in which they see the dreams. Promoting Mother tongue education doesn’t mean protesting English. English is also required in present scenario but not for the sake of any Mother Tongue.

  RAJU PATEL

 2. Guruvarya Shri Gunvant Bhai

  gujarati Bhasha ni Asmita Jal Vi Rakhva No Khub Sundar Prayas Ape Karyo Che. Abhinandan ane Aabhar.

  Niranjan Bhagat nu Suchan yaad ave che “Sabal English Madhyam Gujarati”

  Aaya Kadi Mata Nu Sthan Na Lai Shake.

  Apani Dohitri Sathe no Prasang Ghanu Kahi Jay che. Bhasha Poteja jyare Potika Manaso thi Vikhuti Padti Jay che tyare aa prakar ni yatra ghani suchak bani raheshe.

  Atyare to “Aanhi Palav no arth puch ma, Aanhi Aansu pan Tissu thi Luchay che” jevo Ghat Che.

  Khub Asha Ane Umang Sathe

  Tarak Joshipura

 3. આદરણીય શ્રી ગુણવંત શાહ
  આપનો માતૃભાષા વિષેનો લેખ હે ગુજરાતીઓ ! આ છેલ્લી ટ્રેન છે ! દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં વાંચ્યો ! ખૂબ જ પ્રભાવિત પણ થયો અને મારાં બ્લોગ ઉપર અન્ય બ્લોગર પણ વાંચી શકે તે હેતુથી મૂકયો છે જે દેશ-વિદેશના ગુજરાતીઓ વાંચી પ્રભાવિત પણ થઈ રહ્યા હોવાનું તેમના પ્રતિભાવો દ્વારા જાણવા મળે છે ! તેમ છતાં મને એક વાત તરફ આપનું લક્ષ્ય દોરવાનું મન થાય છે.દિવ્ય ભાસ્કરે આપના લેખનું મથાળું અંગેજીમાં SAVE GUJARATI મૂક્યું છે તે આપના લેખ સાથે સુસંગત જણાતું નથી જ્યારે આ લેખ માતૃભાષાના બચાવવા લખાયો હોય ત્યારે મથાળું પણ ગુજરાતીમાં જ શોભે તેમ મારું દ્ર્ધ માનવુ છે. દિવ્ય ભાસ્કરે આપના લેખ સાથે આવી ગંદી ચેષ્ટા આ પહેલાં પણ કરેલી જે વિષે પણ મેં જે તે સમયે આપનું ધ્યાન દોરેલું. રાખી જેવી એક્ટ્રેસના સ્વંયવરની જાહેરાત સાથે ભગવાન કૃષ્ણનો લેખ એ રીતે મૂકેલો કે તે લેખનું મથાળા જેમ જ વંચાય ! ઉપરાંત જે પ્રતિભાવો આવે તે પણ ગુજરાતીમાં જ લખાવા જોઈએ ! હા ગુજરાતી ટાઈપનો મહાવરો ના હોય તો લીપી ભલે અંગ્રેજી હોય પણ લખાણતો ગુજરાતીમાં જ શોભે જો આપણે સૌ ગુજરાતીઓને સાચા અર્થમાં ગુજરાતી વિષે ગૌરવ હોય તો ! હા માત્ર દેખાડો અને રાજકારણીઓની માફક સુત્રો પોકારવાના જ હોય તો મારે કંઈ કહેવાનું રહેતું નથી.! મારા આ પ્રતિભાવને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા વિનંતિ સાથે !
  સ-સ્નેહ
  અરવિંદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s