‘મારું પ્રિય પુસ્તક ‘ વિષય ઉપર પ્રવચન

 ગુજરાતમાં એક અનોખી ઝુંબેશ થઇ રહી છે. ગુજરાત સરકાર અંને ગુજરાતી સાહિત્ય પરિષદના સહકાર થી ‘વાંચે ગુજરાત’ આંદોલન શરુ થયું છે.તેના ભાગ રૂપે તારીખ ૩-૭-૨૦૧૦ થી ૧૦–૭ ૨૦૧૦ ના સપ્તાહ દરિમયાન ગુજરાતમાં 100 સ્થળો એ ‘મારું પ્રિય પુસ્તક ‘ વિષય ઉપર પ્રવચન અપાશે. તારીખ ૩-૭-૨૦૧૦ ,શનિવારના દિવસે ગુણવંત શાહ , તેમના પ્રિય પુસ્તક ‘વાલ્મિકી રામાયણ ‘ ઉપર સાંજે છ વાગે પ્રવચન આપશે. 

સરનામું  : ગુજરાતી સાહિત્ય પરિષદ (Times  ઓફ ઇન્ડિયા ની પાછળ, નદી કિનારે  ),અમદાવાદ

સમય : સાંઝે   ૬ વાગે

Advertisements

5 thoughts on “‘મારું પ્રિય પુસ્તક ‘ વિષય ઉપર પ્રવચન

  1. I am eagrly waiting for sir/ Param Pujya Dr. Gunvant shah’s Pravachan in Vadodara. After attending Pravachan in Vadodara at Yog Niketan I havent attend any Pravachan.
    I am waiting like a Eklavya for Pravachan of My Guru Dronacharya Dr, Gunvant Shah.

    Raju

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s