Gunvant Shah In Mumbai,19-9-2010

 

 

સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર અજય ઉમટ તેમજ કવિ મુકેશ જોશીને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પૂ. મોરારિ બાપુએ કહ્યું હતું કે, આપણા હરીન્દ્ર દવેમાં જે પ્રેમ, કરૂણા, નમ્રતા અને જાગૃતિ હતા.

આર્જવ, આસ્થા, આદર અને આછાબોલાપણું એ પાંચ તત્વોનો આવિgભાવ થાય ત્યારે જ હરીન્દ્ર દવે જેવુ પત્રકારત્વમાં સાતત્યસભર પ્રદાન કરવા બદલ અજય ઉમટને તેમજ સાહિત્યક્ષેત્રે વિશેષ પ્રદાન કરવા બદલ મુકેશ જોશીને આ પારિતોષિક અર્પણ કરતા જાણીતા ચિંતક ગુણવંત શાહે કહ્યું હતું કે, અજય ઉમટના હૈયે જે છે તે એમની કલમમાં નિતરે છે.

પત્રકાર સારા વક્તા હોઈ શકે એ તેમણે સાબિત કર્યું છે. બંનેય પારિતોષિક વિજેતાઓએ પોતાના પ્રતિભાવરૂપે વ્યક્તવ્યો આપ્યા હતાં. અજય ઉમટે પુરુસ્કારની રૂ. ૧૧,૦૦૦ની રકમમાં રૂ. ૧૦,૦૦૦ વધુ ઉમેરીને ગુજરાતી સાહિત્ય પરિષદના વાતાનૂકુલિત હોલ માટે તે રકમ અર્પણ કરી હતી. આ પ્રસંગે જાણીતા સાહિત્યસર્જક ડૉ. સુરેશ દલાલ તેમજ ગઝલ મર્મજ્ઞ રમેશ પુરોહિતે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

6 thoughts on “Gunvant Shah In Mumbai,19-9-2010

  1. gunvantbhai…vat jyare patrakartva ni ave tyare anil devpurkar jeva ni gantari thavi joiye..ajay umat ane anil jeva anek ne khub khub najik thi olakhu chhu…spastvakta chhu etle vat kadvi lagshe..shethiya o ni chaplusi e sachu patrakartva nathi…ane lekhak,chintak tarike tame pan modibhakti ma maryada olangi rahya ho evu lage chhe…tamara pratibhav ni apeksha chhe..asha chhe tamne satya kadvu j lagshe..ashwin jeva anek malshe….sachi vat kahenara bahu juj malshe

    • Priya Ajay,

      Tamari vaat saathe asamt thava no mane adhiikar hovo joiye. Baki Anil Devpurkar no hu prashansak chhu.
      Gunvant Shah

  2. વિજેતાઓને અભિનંદન.બાપુ અને ગુણવંત શાહ આપ સુંદર કાર્ય કરો છો. પ્રથમવાર ગુણવંતભાઈના બ્લોગ પર આવ્યો.

  3. Adarniy gunvant bhai
    tamaru pustak “Nirakh ne gagan ma” vanchyu te khub gamyu ane divya bhaskar ni purti ma pan khub maja pade chhe .aabhar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s