Gunvant Shah On 1-10-2010,on Ayodhya

4 thoughts on “Gunvant Shah On 1-10-2010,on Ayodhya

  1. Namste Gunwantbhai,
    At last thejustice is done.It is compromise solution for the harmony of all communities which all party should accept it and stop playing politic and appesement of Muslim as they are nearly 99% converted from Hindus.They should feel proud of Culture and of vedic sanskar.Media and writers should think positive and to be partial to any political party.
    Kind regards.
    Vasant

    • Dear Vasantbhai,
      Judgement is historic and excellent. It can be the basis of National Integration. The three judges have fully used their wisdom . They deserve our thanks.
      Gunvant Shah

  2. આદરણીય ગુણવંતભાઈ,
    સાદર પ્રણામ,
    આજે દિવ્ય ભાસ્કરમાં આપનો લેખ “અયોધ્યા ઈતિહાસનું ટર્નીંગ પોઈન્ટ ” વાંચ્યો.
    આ બાબરીએ કેટલા લોકોનો ભોગ લીધો ? મુંબઈના ૯૩ ના વિસ્ફોટો , ગોધરા ટ્રેઈન એસ -૬ માં મુસાફરી કરતા રામ-સેવકો ને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને મુંબઈનો છેલ્લો ત્રાસવાદી હુમલો ………
    સાહેબ, ભૂમિનું મહત્વ છે જ. એક વાર પંચવટી (નાશિક) , કાયા-અવરોહણ (વડોદરા પાસે) નું શિવાલય , રંગ-અવધૂત મહારાજનો આશ્રમ, રામકૃષ્ણ પરમહંસ નો સાધના કક્ષ, ત્રયંબકેશ્વર, સોમનાથ, કાશી વિશ્વનાથ આવા અનેક સ્થળો એ અનુભૂતિ થશે. આસ્થા અનંત છે. સર્વ ધર્મ સમભાવ હિન્દુઓએજ રાખવાનો !!!
    સીધી-સાદી વાત છે. મુસલમાનો ભારતમાં આવ્યા છે. ભારત માં આવીને MISCHIEVOUS કામો કર્યાં છે. એકજ લીટીનો ચુકાદો હોવો જોઈએ. બાબરી મસ્જીદ ખોટી રીતે બાંધવામાં આવેલી હતી. એના ડીમોલીશન ને જસ્ટીફાય કરવાની જરૂર નથી. આ બધું મતનું રાજકારણ છે. બાકી ચુકાદો તો પેલી વાર્તા જેવો આપ્યો છે.
    એક વાર પાવૈયાઓ નું રાજ હતું. એક જણે બીજા જણ પાસેથી એક પાલી ઘઉં ઉછીતા લીધા. પાછા આપવાની વાત આવી ત્યારે પેલો કહે મેં તો ઉલટી (ઉંધી) પાલી ઘઉં લીધા’તા. ઝગડો પાવૈયા સરકાર પાસે ગયો. રાજાએ કહ્યું “એમ કરો બંનેનું રહે , આડી પાલી ઘઉં આપી દે , બસ ?”
    સમય બંને બાજુથી અનંત છે , ભૂતકાળ કે ભવિષ્ય ! વિકાસની વાતોથી આસ્થા નું તત્વ દબાઇ જતું નથી. દ્રઢપણે પોતાની આસ્થા ની રામ- જન્મ ભૂમિ માંગનારો વિકાસની વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે ? મોટા ભાગના એવું માનેછે કે ” જો તુમકો હો પસંદ વો હી બાત કરેંગે ……”

    • પ્રિય હર્ષ,
      તમે મારા લેખો વાચો છો તે બદલ અભાર.

      ગુણવંત શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s