testing

this is just to test your account

Advertisements

7 thoughts on “testing

 1. શ્રી ગુણવંત શાહના સાહિત્યનો બ્લોગ મહિને પણ અપડેટ ન થાય તે શું આશ્ચર્યકારક નથી?

 2. I am Jagrutkumar Avinash Anjaria, age 42, a Practicing Chartered Account from BHUJ-KACHCHH.

  I eagerly await your views on BABA RAMDEV ISSUE.

  I can’t resist conveying my opinion while I await yours.

  I think that nobody can disagree with the CAUSE i.e. corruption sought to be addressed. However, I do feel that more attention should be placed on THE REMEDY SOUGHT while deciding on the ACTION. My understanding of financial and legal matters leads me to believe that the remedies sought by Baba Ramdev were of such a nature that they are not likely to lead to any concrete improvement. They fall short if the test of practicability and effectiveness and enforceability are employed. Even if they are accepted in total, they are not likely to contribute to significant improvement in a foreseeable future. It was a case where leader was more likely to be vindicated than the cause. This may, over a period, not only frustrate the followers who gave their heart out in support of the agitation, but may also undermine the effectiveness of the Satyagrah as a tool to combat any evil. I have come believe that in view of the limitations of the remedies sought, Fast unto death and involvement of such a large number of people was not justified.

  Thank you

  • Dear Jagrutkumar,

   Corruption is the greatest enemy of human right preservation. Baba Ramdev collected tons of goodwill but at the end he withered away a big chunk unnecessarily.

   Gunvant Shah

 3. ગુવતંત શાહ સાહેબ, સાંપ્રત્ર સમસ્યા પર તમારા લેખમાં ઘણું બધું સત્ય છે.. પણ મને ભય છે કે તે સતત એકપક્ષી બની રહ્યા છે.

  કટ્ટરવાદી ધુ્વ પર જીવે તે સ્વભાવિક છે, કર્મશીલનું ધુર્વીકરણ થાય તે સમાજની કમનસીબી છે, પણ વિચારશીલનું ધ્રુવીકરણ થાય એ કોઇ પણ સમાજ માટે કરૂણતા છે.

  મુસ્લીમ સમાજના સામાન્ય વ્યકિત સાથે પણ સમય કાઢી તેમના મનની પરિસ્થિતિ, ભાવના, મનોવ્યથાને પણ વાંચવા અને તેમાં ત્થય જણાય તો વાંચા આપવાની વિનંતી છે.

  સામાન્ય મુસ્લિમોમાં રહેલી ત્રણ ભાવનાઓ વ્યક્ત કરું છું કે-

  • જેમ સમાજમાં સ્યુડો સેકયુલર વધારે છે તેમ સ્યુડો રાષ્ટવાદી પણ વધારે છે. ગુંડા ગર્દી કરતી એક જમાનામાં મુબઇમાં ગુજરાતી વેપારીઓને કાઢવાની વાત કરતી, પાર્ટી માત્ર પાકિસ્તાનની આડમાં મુસ્લીમો વિરૂધ્ધ નફરતની રમત રમે એટલે એ રાષ્ટવાદી કહેવાય, છોટા રાજનને રાષ્ટ્વાદી ડોન ગણાય.. રાષ્ટ્રવાદીની આ વ્યાખ્યા હાલ ભારતીય મુસ્લીમ માટે નૂકશાન કારક છે પણ આવતી કાલે ભારત માટે બનશે.

  • મિડિયામાં સૈયદ શાહબુદ્દીન અને ઈમામ બુખારી ને કટ્ટરવાદી કહેવાય, પણ હજી એકે
  માયકાલાલ લેખકે પ્રવિણ તોગડીયા, સાધ્વી રૂતુમ્ભરા જેવા લોકોને કટ્ટરવાદી કહેવાની હિમત કે દ્રષ્ટી કેળવી નથી.

  • મુસ્લિમોમાં ઘણી ખામી છે, આ ખામીને મુસ્લીમ નેતાઓ અને બહારથી સેકયુલર પક્ષ અને તેમના કોમવાદી પક્ષકાર દ્રારા ખાઇ બનાવી નાખી છે જયારી કટ્ટરવાદી પક્ષો રાષ્ટ્રવાદનો મુખોટો લગાડી રોજબરોજની જીંદગીની જંગમાં ફસાયેલા સામાન્યજનનાં માનસમાં ઝેર ભરી તેમના એજન્ડા પૂરા કરી રહ્યા છે.

  તમારા જેવા વિચારશીલો પણ આ મુખોટાથી ભ્રમિત થઇ જશે તો અમારા જેવાની છેલ્લી આશ તૂટી જશે. ક્રમશીલની નાસમજીનો જવાબ વિચારશીલની નાસમજી ના હોઇ શકે.

  આ વાત હું કોણ સારો કોણ ખરાબનાં ન્યાય માંટે નથી કહેતો પણ શુ સારું અને શુ ખરાબ તેની નિખાલસ ચર્ચા કરીને સાચી સમજ ઊભી કરી સમાજમાં સૌહાર્દ ભર્યા વાતાવરણ જગાવવામાં તરફ એક કદમ વધી શકાય.

  • Dear Abad,

   I have presented my truth . You should never accept anybody’s truth and try to find out your own.
   Thanks
   Gunvant shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s