GUNVANT SHAH IN SURAT ON 18-2-2012

Gunvant Shah will be in Surat on 18-2-2012 at Veer Narmad South Gujarat University to address a conference of Pricipal of Gujarat.

Advertisements

5 thoughts on “GUNVANT SHAH IN SURAT ON 18-2-2012

 1. નમસ્કાર ,

  (નીચેની બાબત શ્રી કાન્તીભાઈ ભટ્ટ સુધી પહોચાડવા વિનંતી.)

  દિવ્યભાસ્કર ભારત નું નંબર ૧ અખબાર, આપણે અખબાર શા માટે વાંચીએ છીએ? રોજબરોજ ની આપણી આસપાસની અને દુનિયામાં શું બની રહ્યું છે તેની જાણકારી મેળવવા? હા પણ મને રવિવારનો ઇન્તેજાર હોય છે, રજા હોય છે માટે નહિ પણ રવિવારની પૂર્તિમાં વિચારો ના વૃંદાવન માં થી કોઈ હકારાત્મક વિચાર જાણવા મળશે, કશુક નવું સમજવા મળશે, દર વખતે જીવન માં ઉપયોગી એકાદ બાબત તો જાણવા મળે જ છે. આ સિવાય પણ શરદભાઈ ઠાકર ની રણ માં ખીલ્યું ગુલાબ હોય કે ડોક્ટર ની ડાયરી હોય દર વખતે એક નવી અને સાચી વાર્તા, સાચેજ એમને સલામ મારું છુ દર વખતે એમની કોલમ વાંચ્યા પછી, રવિવાર કે બુધવાર ની કોઈ પણ પૂર્તિ હોય દરેકે દરેક લેખક હમેશા નવું અને વાચકો માટે ઉપયોગી એવું સાહિત્ય પીરસે છે.

  બીજા લેખકો અને સાહિત્યકારો ની જેમ મને શ્રી કાન્તીભાઈ ની કોલમ પણ વાંચવી બહુ જ ગમે છે, પણ છેલ્લા કેટલાક મહિનાઓ થી એમની કોલમ “આસપાસ” માં લગબગ દર વખતે નેગેટીવ બાબતો જ પીરસવામાં આવે છે, વાત જાપાન ના સુનામી ની હોય, યુવરાજ ની બીમારી ની હોય કે પછી અમિતાભ બચ્ચન ની હોય, આજે ૧૫-૨-૨૦૧૨ કોલમ આસપાસ વાંચ્યા પછી મન બહુ ખિન્ન થઇ ગયું છે અને મન માં ચાલતા વિચારો ને શ્રી કાન્તીભાઈ સુધી પહોચાડવા ની તલબ જાગી છે, કે વાચકો ને કોઈ પણ લેખ ત્યારે જ ગમે છે કે જયારે તેમાં કોઈક સકારાત્મક અભિગમ હોય, તમે બીગ બી વિષે જે કઈ પણ લખ્યું છે તે કેટલા અંશે સાચું છે? અખબાર માં તમે જે કઈ પણ લખો છો તે ફક્ત તમારા પોતાના માટે કે તમને ગમે છે માટે નથી લખતાં, વાચકો માટે અને વાચકો સુધી સાચી અને કંઇક એવી જાણકારી પીરસવા માટે લાખો છો કે જે સામાન્ય લોકો નથી જાણતા. તમે વગર વાંકે અમિતાભ બચ્ચન ને ફક્ત પોતાના માટે જ જીવતો માણસ ચીતરી દીધો, પણ આ દુનિયા માં બધા જ ફક્ત અને ફક્ત પોતા ના માટેજ જીવે છે આ નગ્ન સત્ય છે, એમાં થી કોઈ બાકાત નથી, Wild Discovry પર The Last Lion આ એપિસોડ જોજો એટલે જીવન ની વાસ્તવિકતા સમજ માં આવી જાય એમ છે, અમિતાભે ગુપ્ત રીતે કેટલા લોકો ને મદદ કરી છે અને કેટલાંના જીવન બદલ્યા છે તેને વિષે લખો તો વાચકોને તમારા પ્રત્યે આદર વધશે.
  જાપાન ના સુનામી વખતે પણ ત્યાં હજારો લાખો લોકો આક્રંદ કરતા હતા ત્યારે, તમે જાપાને ભૂતકાળ માં પડોશી દેશો સાથે શું અને કેવા કેવા અત્યાચાર કર્યા છે તેની માહિતી આપી હતી, આ કેટલાં અંશે યોગ્ય છે? એશિયા ખંડ માં જાપાન એ એક માત્ર દેશ છે જે અમેરિકા કે તેના જેવા વિકસિત દેશો ની હરોળ માં આવે છે, આ દેશ આગળ કેવી રીતે અવ્યો અને પ્રગતિ કઈ રીતે કરી તે વાચકો સમક્ષ મુકો તો અખબાર ની અને કોલમ ની ગરીમા સચવાશે. આ બધું લખવા પાછળ નો મારો હેતુ સકારાત્મક વિચારો અને સાચી માહિતી અમને આપો એટલોજ છે, બાકી તો અંગ્રેજી અખબારો ના અનુવાદ કે કોઈ અંગ્રેજ લેખકે શું કહ્યું છે તે અમને ગુજરાતી માં અને તે પણ નેગેટીવ રીતે વાંચવા માં અને સવાર બગાડવા માં કોઈ રસ નથી. ખિન્ન હૃદય માં થી કોઈ વિચાર આપને ના ગમ્યો હોય તો દિલ થી માફી માંગું છુ.

  દીપક પંડ્યા
  અમદાવાદ
  pandyadeepak@gmail.com

 2. Respected Sir,
  Aaj apki book hath main aa gayi “EKANT NA AKASH MA” Bus bahut jyada khushi anubhav kar rahi hu aur bus aap tak ye baat pahuchana chahti thi main bhi apne flat main bahut sare panchiyo ke sath samay bitati hu THANKYOU VERY MUCH

 3. Respected Sir,
  We are very much thankful for enlightening us through your articles. We are reading YOUR LITERATURE with joy and interest. We wish HAPPY BIRTHDAY to you on your 75th Birthday.
  We pray GOD FOR YOUR GOOD HEALTH & PEACE OF MIND.
  WITH REGARDS,
  Yours truly
  Ummed Singh/ R.B.Chaudhari
  Dept. of Education, VNSGU.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s