મોરારિબાપુની પ્રવૃત્તિ સત્સંગની ઓપન યુનિવર્સિ‌ટી : ગુણવંત શાહ

ભરૂચ નગરના ઈતિહાસ અને અસ્મિતાને કે.જે.ચોકસી ટ્રસ્ટના ઉપક્રમે તથા ડો.નરોત્તમ વાળંદના લેખન અને સંકલન દ્વારા ઉજાગર કરતાં અભ્યાસ ગ્રંથ ‘ભરૂચની ભવ્યતા’નું લોકાર્પણ મોરારિ બાપુના હસ્તે અને વિચારપુરુષ ગુણવંત શાહની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કેટલાકે મને કહ્યું બાપુ બેસીને જ બોલજો ત્યારે મે કહ્યું મને યાદ રહે કે અહીં હું કથા કરવા નથી આવ્યો એટલે સાવધ રહેવા ઉભો જ રહું છું.કહી ઉપસ્થિત સૌ મેદનીને હાસ્યથી તરબોળ કરી દીધી હતી. ગુણવંત શાહને મોરારિ બાપુએ વિચાર યજ્ઞનાં આચાર્ય ગણાવ્યા હતા. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, વેદ માટે વૈદિકાની જરૂર પડે પુસ્તકનાં લોકાર્પણ માટે કોઇ પાદુકાની જરૂર પડે નહિ‌.
ઐતિહાસિક ગ્રંથ માટે ત્રણ સ્થંભો સત્ય, તથ્ય અને પચ્ય તેમણે સમજાવી કહ્યું હતું કે, મનુષ્યનાં જન્મથી તેની ઉડાનની સફર શરૂ થાય છે અને તે બધું ભેગું કરતો જાય છે, જયારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેણે ભેગું કરેલું બધું પાછું આપીને જવું પડે છે, માત્ર જ્ઞાન જ તેની સાથે જાય છે. મોરારિબાપુના મુખે શ્રીરામની વાત નીકળતાં રામાયણનું એક દ્રષ્ટાંત આપી જણાવ્યું હતું કે, જેના પગલા નીચે રામ હોય ઇ બધા તરે અને જેના પગલા નીચે હરામ હોય ઇ બધા ડૂબે છે.
વિચારપુરુષ ગુણવંત શાહે ભરૂચનાં ચાર પુરુષો ક.મા.મુન્શી, દિનકર દેસાઇ, ડો.ચંદુલાલ દેસાઇ અને પંડિત ઓમકારનાથ ઠાકુરનું સ્મરણ કરી વકતવ્ય શરૂ કર્યુ હતું. બ્રાહ્મણ કેટલો તીખો અને ઊંડો હોય છે તેના પ્રતીક ક.મા.મુન્શીને ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બે પ્રકારની યુનિવર્સિ‌ટી છે એક તપોવન અને બીજી સત્સંગ. સત્સંગ યુનિવર્સિ‌ટી કરૂણાનું વહન કરે છે.
મોરારિબાપુની પ્રવૃત્તિને સત્સંગ (ઓપન) યુનિવર્સિ‌ટી છે અને મોરારિબાપુ દેશ અને વિદેશમાં તેમની કથા અને સત્સંગ થકી જ્ઞાન આપતા હોવાથી તેઓ આ ઓપન યુનિવર્સિ‌ટીનાં કુલપતિ છે આ પ્રસંગે ગૌતમ ચોકસી દ્વારા મોરારિબાપુ, વી.સી.શાહ દ્વારા ગુણવંત શાહ અને રોહિ‌ત ચોકસી દ્વારા ડો. નરોત્તમ વાળંદનું સૂતરની આંટીથી સ્વાગત કરાયું હતું.

 

Advertisements

One thought on “મોરારિબાપુની પ્રવૃત્તિ સત્સંગની ઓપન યુનિવર્સિ‌ટી : ગુણવંત શાહ

 1. The President Mrs. Sonia Gandhi, / The President Mr Nitin Gadkari,
  Indian National Congress, Bharatiya janta Party,
  New Delhi. New Delhi.
  Dear President,
  As you both are very much aware that regional parties are emerging stronger day by day at the cost of national integrity and political stability. The dependence on allies often jeopardize the survival of Central Government due to coalition Compulsions.
  It is in this background that your both the parties, notwithstanding ideological differences if any ,must come forward to join hands to bring about constitutional amendments at an earliest before next general election of 2014 enumerated as under.
  • Regional parties must be confined to their respective states only and not allowed to contest Parliamentary election at all under their regional banners .However federal aspect can help them represent the regional interest by the alliance with national parties .This will enable one national party to form a stable Government at the center without succumbing to any blackmail of coalition allies (Recent glaring example is of TMC ).
  • Rajya Sabha’s biennial election also will be smooth due to their prepoll alliance in various states .The above two amendments will help parliamentary system to emerge healthier and stronger with only 2 to 3 national parties.
  • The status of national parties also should be decided by minimum level of percentage of votes mustered in general elections.
  • Voting must be made mandatory.
  • Due to multi cornered contest the candidate getting less that 50% of votes cast is declared elected is also deceptive and derisive.
  • In order that criminals are shunned , snubbed and barred from contesting election ,why not party banner voted and not the candidate .With the result that no political party will ever think of fielding DAGI candidates (Capable of winning) and thus based on the percentage of votes secured respective parties can nominate their respectable and noble candidates in the said house.

  In order that federal structure envisaged in our constitution , I personally suggest that all political parties having commitment for the good of public ,no personal aversions or prejudices should come in the way to make system work dynamically and efficiently in the national interest

  THIS IS THE NEED OF AN HOUR AND IF BOTH YOUR PARTIES MISS THIS OPPORTUNITY ,FUTURE GENERATION WILL NEVER FORGIVE YOU.

  With regards
  Madhusudan v. Daiya
  Anjar –kutch

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s