GUNVANT SHAH IN AHMEDABAD TODAY, 7-5-2012

GUNVANT SHAH, VINOD BHATT, BHIKHUDAN GHADVI, RAJENDRA SHUKLA WILL GIVE A TALK AT THE BOOK FAIR AT RIVER FRONT .

TIME: 7. PM

2 thoughts on “GUNVANT SHAH IN AHMEDABAD TODAY, 7-5-2012

  1. ના મને મોક્ષ નથી જોઈતો

    હા, મને પૃથ્વી પર સામાન્ય માનવી તરીકે વારઁવાર જન્મ લેવો ગમે છે.મને બાળપણમા સંઘર્ષ કરવો ગમે છે.યુવાની મા પુરુષાર્થ કરી પ્રમાણિકપણે અને નિતી નિયમથી કમાવવાનુ ગમે છે. વ્રુધ્ધવસ્થા મારા પરિવાર જન અને મિત્રો સાથે જીવન જીવવાનુ ગમે છે. પ્રિયેજનો સાથે સુખ દુખ વહેચવાનુ ગમે છે.

    મને આતંકવાદી હુમલા નથી ગમતા .પરંતુ હુમલા પછી પૃથ્વી પર ના દેશોની સંગથિત એકતા જોવી ગમે છે.મને કોમી રમખાણો …નથી ગમતા પણ રમખાણો પછી ધાર્મિક સંગથનો ની ડાહી ડાહી વાતો સામભળ્વી ગમે છે.મને યુધ્ધો નથી ગમતા પણ યુધ્ધો દરમિયાન લડતા જવાનો ની દેશ પ્રત્યે ની નિષ્ઠા તેમજ દેશના નાગરિકોનો દેશ પ્રત્યે નો દેશ્પ્રેમ જોવો ગમે છે.મને રાજનેતા નથી ગમતા પણ ઓછા ભ્ર્સ્તાચાર પક્ષના ઉમેદવાર ને મત આપવો ગમે છે.

    મને દુશ્મનો નથી ગમતા પણ તેમના અંતરાત્મા ના એક ખૂણે છૂપાયેલી ચાહત ગમે છે.મને ટીવી ન્યુઝ ચેનેલ નથી ગમતી પણ ભુલથી કોઇ વ…ાર સચ્ચાઇ પ્રસારીત કરે છે તે જોવું મને ગમે છે.
    પૃથ્વી પર આટલા બધા ધર્મો છે તે મને નથી ગમતા પણ દરેક ધર્મ નો સુર એક જ છે તે સત્ય વચન મને ગમે છે.ખુદા -ગોડ -ભગવાન પ્રભુએ બનાવેલ રંગબેરંગી પૃથ્વી મને ગમે છે અને તેના પર ની સૃષ્ટિ મને ગમે છે.

    જન્મ મરણ ના ફેરા મને ગમે છે . મને મારા જીવનકાળ દરમિયાન મારા વડે થયેલા દરેક કર્મો નો હિસાબ પ્રભુ મને આ પૃથ્વી પર જ આપે તે જોવું અને અનુભવવુ ગમે છે.
    આજે પણ પૃથ્વી પર માનવ દ્વારા સત્કાર્યો થતા રહે છે.એટલે જ પ્રભુ આ ધરતી પર જન્મ નથી લેતા એ સત્ય હકીકત મને ગમે છે.

    યોગેશ શુક્‍લ
    ટૉરંટો કેનેડા

  2. Dear Gunvant Bhai,

    I have made two videos to promote vernacular schools…I would love if you watch it once and share your views on this…


    and

    I a eager to know your view on this..

    Mihir Sanghavi na Namaskar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s