Registration for Updates

16 thoughts on “Registration for Updates

  1. મનુષ્ય કોઈ મોટો ગુનો કરે તોજ તેને આજિવન કારાવાસ થાય છે તો પ્રાણી સંગ્રહાલય માં આજિવન કારાવાસ ભોગવતા પ્રાણીઓનો શુ વાંક ? , પ્રાણી ઓને જોવા માટે રાખ્યા છે તો એક ગુજરાતી, એક મદ્રાસી, એક એક મારવાડી, એક અમેરીકન, એક સ્ત્રી , એક પુરુષ, એક બાળક માટે પીંજરા કેમ નથી. ?

  2. આદરણિય શાહ સાહેબ

    આપની ગુજરાતી ભાષાને શણગારીને લખવાની કળાથી હુ ખૂબજ પ્રભાવિત થયો ઘણા વર્ષો પહેલા મે જ્યારે સાન્દેશની રવિ પુર્તિમા આપની “વિચારોના વ્રૂન્દાવનમા” કોલમ વાચી ત્યાર પછી લગભગ મે તમારી કોલમ નિયમિત વાચવાનુ શરુ કર્યુ. અને તમારા પુસ્તકો જેટલા મફતમા મળ્યા એટલા વાચ્યા, પુસ્તકો ખરીદી શકય તેવી ક્ષમતા તો નથી પણ તમારી પાસેથી ઘણુ શિખ્યો છુ
    સદાય આપનો રુણિ રહીશ.

    ખૂબજ ભાવસભર વન્દન.

  3. Ame jyare bilimora b.ed. College ma abhyas karta tyare sixan ni vyakhya amara sir tamari lakhavta…. Tyare ame pu6el k gunvant shah kon 6e tyare kahelu k newspaper ma purti vaanchje…. Bs tyarthi hu vaanchu 6u ane maanu 6u.

  4. We truly appreciate the efforts of keeping this website. Thank you so much to Dr.Gunvant Shah and administrators of this website.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s